મહુવા માર્કેટ માં લાલ ડુંગળી ના ભાવ ૫૦૦ રૂપિયા સુધીના....મહુવા માર્કેટ માં લાલ ડુંગળી ની આવક ૪૪૪૨ થેલી જયારે, સફેદ ડુંગળી ની આવક ૨૦૩૮ થેલી ની આવક થઇ.
------------------------------------https://onionkrushiseva.blogspot.com/----------------------------------------- એક જ જમીનમાં એક નો એક પાક ન લેતા, પાકની ફેરબદલી કરવી.
- ઉનાળામાં જમીન ખેડી તપાવવી.
- ઈજાગ્રસ્ત કે રોગીષ્ટ કંદ કે કળીઓનો વાવેતરમાં ઉપયોગ કરવો નહી.
- ડુંગળીના ધરૂને ૦.૧ ટકા કાર્બન્ડેઝીમના દ્રાવણમાં બોળીને ફેર રોપણી કરવી તેમજ ફેર રોપણી કરેલ પાકમાં આ રોગના લક્ષાણો જણાય તો ૦.૧ ટકા કાર્બન્ડેઝીમના દ્રાવણને નિતારવાથી ખુબજ સારી રીતે રોગનું નિયંત્રણ થઈ શકે છે.
- પાકને નિયમિત પિયત આપવું.
लहसुन की जड़ सड़न या प्याज का बल्ब सड़ना:
विशेषताएँ:
यह रोग लहसुन और प्याज की फसलों में फुसैरियम ऑक्सीस्पोरम नामक कवक के कारण होता है।
रोगजनक कवक संक्रमण जड़ों के माध्यम से प्रतीत होता है। कमजोर और क्षतिग्रस्त जड़ें रोग संक्रमण के प्रति अधिक संवेदनशील होती हैं, जिससे जड़ सड़ जाती है। कंद भी संक्रमित हो जाता है इसलिए पोषक तत्वों और पानी की कमी के कारण कंद सड़ जाता है। यह रोग पानी के माध्यम से एक स्थान से दूसरे स्थान पर फैलता है। बढ़ते तापमान के साथ इस बीमारी की गंभीरता बढ़ जाती है।
नियंत्रण:
- फसल चक्रण, एक ही भूमि में एक समय में एक फसल न लेना।
- गर्मियों में भूमि की खेती।
- रोपण में घायल या रोगग्रस्त कंद या कलियों का प्रयोग न करें।
- प्याज के डंठल को 0.1 प्रतिशत कार्बेन्डाजिम घोल में डुबोकर रोग को बहुत अच्छी तरह नियंत्रित किया जा सकता है और यदि इस रोग के लक्षण फिर से बोई गई फसल में पाए जाते हैं तो 0.1 प्रतिशत कार्बेन्डाजिम घोल का प्रयोग करें।
- फसलों की नियमित सिंचाई करें
------------------------------------------https://onionkrushiseva.blogspot.com/----------------------------------
મહુવા માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
1001 |
1382 |
જુવાર |
--- |
--- |
બાજરો |
381 |
506 |
ઘઉં |
461 |
615 |
લસણ સૂકું |
--- |
--- |
અડદ |
1200 |
1601 |
મગ |
--- |
--- |
ચણા |
692 |
842 |
તલ |
2311 |
2549 |
તલ કાળા |
2500 |
2500 |
ડુંગળી |
64 |
500 |
ડુંગળી સફેદ |
105 |
461 |
કપાસ B.T |
1001 |
1696 |
|
|
|
ગોંડલ માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
920 |
1331 |
જુવાર |
531 |
831 |
બાજરો |
---- |
---- |
ઘઉં |
430 |
590 |
લસણ સૂકું |
111 |
375 |
અડદ |
901 |
1531 |
મગ |
1001 |
1441 |
ચણા |
781 |
876 |
તલ |
1451 |
2671 |
તલ કાળા |
2126 |
2651 |
ડુંગળી |
91 |
501 |
ડુંગળી સફેદ |
---- |
---- |
કપાસ B.T |
1591 |
1786 |
|
|
|
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !