Ticker

6/recent/ticker-posts

દીપાવલી પછી લાલ અને સફેદ ડુંગળી નું માર્કેટ સારુ જોવા મળ્યું..

 દીપાવલી પછી લાલ અને સફેદ ડુંગળી નું માર્કેટ સારુ જોવા મળ્યું/દિવાળી પછી માર્કેટ માં સુધારા સાથે લાલ અને સફેદ ડુંગળી ના ભાવ ખેડૂતો ને રાહત મળે તેવા થયા.

                                 ચોમાસા ની નવી આવક શરૂ થતા ડુંગળી ના ભાવ માં સુધારો જોવા મળે છે.મહુવા માર્કેટ માં લાલ ડુંગળી ની આવક ૩૧૮૭ થેલી જયારે સફેદ ડુંગળી ની ૫૫૧ થેલી ની આવક જોવા મળે છે.મહુવા અને ગોંડલ માર્કેટ ના ભાવ જાણતા પહેલાં જાણીલો આ માહિતી જે છે તમારા કામ ની......

                                તમારા કામ ની/ 

                 ડુંગળીનો પોચો સડો:

                                  આ રોગ સ્યુડોમોનાસ નામના જીવાણુંથી થાય છે.ડુંગળીનો પોચો સડો ઉભા પાકમાં તથા સંગ્રહ દરમ્યાન જોવા મળે છે તેમજ શરૂઆતમાં જો ડુંગળીનું વાવેતર કાંજીથી કરવામાં આવે તો ખેતરમાં ઉભા પાકમાં રોગનું નુકસાન જોવા મળે છે.
--------------------------https://onionkrushiseva.blogspot.com/----------------------------------------------------

                       લક્ષણો :
                                 આ રોગની શરૂઆત પાક પાકતી વખતે ડુંગળીના કાંદાના ઉપલા ફોતરા પર થાય છે પરંતુ સડો સામાન્ય રીતે કાંદા જમીનમાંથી ઉપાડી લીધા બાદ જોવા મળે છે. આવા રોગિષ્ટ કાંદાઓને દબાવતા તેમાથી ચીકણું, વાસવાળુ પ્રવાહી નીકળે છે.

------------------------------------https://onionkrushiseva.blogspot.com/--------------------------
                       નિયંત્રણ :

રોગિષ્ટ કાંદા કાંજીમાંથી દુર કરવા.
કાંદાની લળણી ગાંજો (થડ) સુકાયા બાદ જ કરવી.
બીજ માટેના નાના કાંદા (કાંજી) અને કાંદાનો સંગ્રહ નીચા ઉષ્ણતામાને (રપ0 સે.) અને હવાની અવરજવર સારી હોય તે જગ્યાએ કરવો.
                                                      મહુવા માર્કેટ યાર્ડ(21/10/2022)

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

મગફળી

992

1400

જુવાર

312

623

બાજરો

371

479

ઘઉં

415

595

લસણ સૂકું

---

---

અડદ

1070

1070

મગ

1048

1415

ચણા

724

980

તલ

2393

2521

તલ કાળા

2586

2586

ડુંગળી

60

500

ડુંગળી સફેદ

80

401

કપાસ  B.T

1300

1736

---------------------------------------------------https://onionkrushiseva.blogspot.com/----------------------------
------------------------------------------------https://onionkrushiseva.blogspot.com/---------------------------


                                                                         મહુવા માર્કેટ યાર્ડ(29/10/2022)
 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

મગફળી

985

1371

જુવાર

450

661

બાજરો

429

485

ઘઉં

512

619

લસણ સૂકું

---

---

અડદ

999

1201

મગ

1251

1251

ચણા

660

907

તલ

2502

2557

તલ કાળા

2564

2568

ડુંગળી

93

434

ડુંગળી સફેદ

174

452

કપાસ  B.T

1141

1650

-----------------------------------------https://onionkrushiseva.blogspot.com/--------------------------------

                                                                       ગોંડલ માર્કેટ યાર્ડ(29/10/2022)

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

મગફળી

1051

1641

જુવાર

600

721

બાજરો

311

311

ઘઉં

420

500

લસણ સૂકું

81

376

અડદ

811

1531

મગ

901

1511

ચણા

786

811

તલ

2100

2651

તલ કાળા

2000

2601

ડુંગળી

81

486

ડુંગળી સફેદ

-----

-----

કપાસ  B.T

1001

1696

 

 

 

    ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app

Post a Comment

0 Comments