ગુજરાત ના આ ખેડૂત મિત્ર એ નવીન ખેતી પધ્ધતિ થી થોડી જમીન માં જ કરી લાખો ની કમાણી,નવીનતમ ખેતી પધ્ધતિ ને કારણે યુવાન ખેડૂત મિત્ર એ ખેતી માં સારો એવો મુનાફો મેળવ્યો.માત્ર ૯ વીઘા જમીન માં કરી ૧૮ થી ૨૦ લાખ ની કમાણી.
present by------https://onionkrushiseva.blogspot.com/----------------------------------------------------- ભારત એ મુખ્ય ખેતી પ્રધાન દેશ છે,એવા માં ગુજરાત એ ખેતી માં અગ્રણી ભાગ ભજવે છે.જિરેનિયમ ઓઇલ ની ખેતી એક એવો પાક છે જેના મારફતે સારો એવો નફો કરી શકાય છે.જિરેનિયમ ઓઇલ ની ખેતી માં ઓછું પાણી,થોડું ભેજવાળું વાતાવરણ અને એક વાર વાવેતર કર્યા પછી અંદાજીત ૪ વર્ષ સુધી ઉપજ આપતો પાક.જિરેનિયમ ઓઇલ નું બજાર માં ૧ લીટર નો ભાવ ૧૫૦૦૦ જેટલો હોય છે, છતાં પણ દિવસે ને દિવસે આ તેલ ની માંગ વધતી જણાય છે.
----------------------------https://onionkrushiseva.blogspot.com/--------------------------------------
આજ ના કોમ્પિટિશન ભર્યા યુગ માં ખેડૂતો ને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર અવનવી સ્કીમ અને સબસીડી આપતા હોય છે.જેનાથી પ્રેરાય ને અમુક વિકસિત ખેડૂતો અવનવી ખેતી નો સાહસ કરતા હોય છે.ઘણી વખત આવા ઉત્સાહી ખેડૂત મિત્ર ને વાતાવરણ નો તો ક્યારેક માર્કેટ માં મંદી નો સામનો કરવો પડતો હોય છે.
----------------------------------------------------https://onionkrushiseva.blogspot.com/---------------------------આજ ના કોમ્પિટિશન ભર્યા યુગ માં ખેડૂતો ને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર અવનવી સ્કીમ અને સબસીડી આપતા હોય છે.જેનાથી પ્રેરાય ને અમુક વિકસિત ખેડૂતો અવનવી ખેતી નો સાહસ કરતા હોય છે.ઘણી વખત આવા ઉત્સાહી ખેડૂત મિત્ર ને વાતાવરણ નો તો ક્યારેક માર્કેટ માં મંદી નો સામનો કરવો પડતો હોય છે.
શું છે આ જિરેનિયમ ઓઇલ અને તેના તેલ ની કેમ છે આટલી બધી માંગ??
જિરેનિયમ એક પ્રકાર નો એવો છોડ છે જેના ફુલ માં સુંગંધિત છોડમ રહેલી છે અને આ ફૂલ માંથી તેલ પણ નીકળે છે જેનો ઉપયોગ ઔષધી સાથે સાથે બીજા ઘણા કામ માં ઉપયોગી બને છે.જિરેનિયમ ના ફૂલ ની સુગંધ ગુલાબ ની સુગંધ સાથે મળતી આવે છે,જેથી આ તેલ નો ઉપયોગ સાબુ,શેમ્પુ,તેલ અને અન્ય લીક્વિઇડ માં પણ થાય છે.જિરેનિયમ તેલ નો ઉપયોગ એરોમાથેરાપી અને સૌંદર્ય માં પણ ઉપયોગી છે.
જિરેનિયમ નો ઉપયોગ ઔષધી તરીકે પણ થાય છે:-
જિરેનિયમ ઓઇલ નો ઉપયોગ દવા તરીકે જોઈએ તો અલ્ઝાઈમર,નર્વ્સમાં વિકૃતિ અને વિકારો ને ઓછા કરવા,ખીલ-સોજા ,માંસપેશી અને ત્વચા,વાળ,દાત ને થતા નુકશાન માં આ તેલ નો ઉપયોગ બહોળો જોવા મળે છે.
જિરેનિયમ ખેતી થી કમાણી:-
જિરેનિયમ ઓઇલ ની ખુબ જ માંગ જોવા મળતી હોય છે,સામાન્ય રીતે વિદેશો માં આ ઓઇલ ની માંગ થતી હોય છે.પ્રતિ વર્ષ વિશ્વ માં ૧૨૦-૧૩૦ ટન માંગ છે.ભારત માં ખુબ જ ઓછું વાવેતર થાય છે.પરંતુ વિદેશ માં જિરેનિયમ નું વાવેતર જોવા મળે છે.
ભારત માં પંજાબ, હરિયાણા,મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ,હિમાચલ ખુબ જ ઓછું વાવેતર જોવા મળે છે.જિરેનિયમ ઓઇલ નો ભાવ લિટરે ૧૨ હાજર થી ૧૫ હાજર જેટલો જોવા મળે છે.
present by:-https://onionkrushiseva.blogspot.com/
જમીન:-
જિરેનિયમ ની ખેતી માટે રેતાળ અને સૂકી જમીન આ ખેતી પાણીની અછત હોય તેવા વિસ્તાર માં પણ થાય શકે છે.વાતાવરણ ની વાત કરીએ તો કોઈ પણ હવામાન માફક આવે છે પરંતુ થોડું ભેજ વાળું વાતાવરણ વધુ માફક આવતું હોય છે.
આજ ના મહુવા માર્કેટ ના ભાવ(3/11/22)
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
1072 |
1415 |
જુવાર |
848 |
848 |
બાજરો |
382 |
512 |
ઘઉં |
400 |
619 |
લસણ સૂકું |
--- |
--- |
અડદ |
499 |
1251 |
મગ |
1028 |
1198 |
ચણા |
720 |
1021 |
તલ |
2462 |
2572 |
તલ કાળા |
2590 |
2590 |
ડુંગળી |
79 |
492 |
ડુંગળી સફેદ |
105 |
416 |
કપાસ B.T |
995 |
1735 |
|
|
|
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !