જીરા ની ખેતી ભાગ ૧ જોવા માટે અહિયા(click now)
જીરા ની ખેતી -૨
જીરા ની ખેતી માટે વાવણી નો સમય અને બીજ નો દર:-
જીરાનું વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયા માં વાતાવરણ ૩૦ સેલ્સિયન હોય ત્યારે કરવું વધારે હિતાવહ હોય છે.મોડી વાવણી કરવાથી જીવાત નો ઉપદ્રવ વધે છે અને પાક પાસે પુરતો પરિપક્વ નો સમય ના હોવાથી ઉત્પાદન માં નોધ પાત્ર ઘટાડો જોવા મળે છે.દક્ષિણ સૌરાષ્ટ્ર માં વાતાવરણ ને લીધે ઓક્ટોમ્બર ના બીજા અઠવાડિયા માં વાવેતર કરવાથી ભુકીછારા નુ પ્રમાણ ઓછું જોવા મળે છે જેથી ઉત્પાદન માં વધારો મળે છે.
https://onionkrushiseva.blogspot.com/....
જીરા ની ખેતી ની આજુબાજુ વધારે પાણીની જરૂરિયાત વાળા પાક જેવાકે,ઘઉં,રાજકો,રાયડો,દિવેલ વગેરે...પાક ની બાજુ માં જીરા નું વાવેતર કરવું હિતાવહ નથી.એક સર્વે ના મુજબ જોવા મળ્યું છે જીરૂ માં કાળીયા ની શરૂઆત મોટે ભાગે રાયડા ની બાજુ માં વાવેતર કરેલા જિરા થી થાય છે.જેથી,રાયડા ની બાજુમાં જીરા નું વાવેતર કરવું હિતાવહ નથી.ગયા વર્ષે કરેલા જિરા ની ખેતી માં ફરીથી જીરા નું વાવેતર કરવાથી પાક માં ઘટાડો થાય છે.જીરા નું વાવેતર કરતા પહેલા જમીન ને ખેડી ને પોચી અને ભરભરી બનાવી વાવેતર કરવા માં આવે છે.
https://onionkrushiseva.blogspot.com/
પિયત પધ્ધતિ:-
જિરા ના પાક માં પાણી નું પરિબળ ખૂબ કાળજીપૂર્વક જાણવા જેવું છે.ઉત્તર ગુજરાત માં જીરાને પિયત કુલ ચાર વખત આપવા ની ભલામણ છે.45 જેમાં પ્રથમ પિયત વાવણી વખતે,બીજું ૮ થી ૧૦ દિવસ ના ગાળામાં અને ચોથું અને પાંચમુ અનુક્રમે ૩૦ અને થી ૫૦ દિવસે,જયારે સૌરાષ્ટ્ર માં પાંચમું પિયત ૭૦ દિવસે આપવા ની ભલામણ છે.
વાદળછાયું વાતાવરણ,કમોસમી વરસાદ અથવા રોગ આવવાના ચિહ્નો જણાય તો પાણી આપવા નું બંધ કરી દેવું જોઈએ.દક્ષિણ સૌરાષ્ટ્ર માં ટપક પદ્ધતિ થી પાણી આપવાથી વધુ અનુકુળ આવે છે.
(જીરું ની ખેતી ભાગ-૩ comming soon)
ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
1151 |
1631 |
જુવાર |
511 |
761 |
બાજરો |
281 |
421 |
ઘઉં |
430 |
578 |
લસણ સૂકું |
111 |
391 |
અડદ |
741 |
1521 |
મગ |
826 |
1481 |
ચણા |
786 |
876 |
તલ |
2251 |
2951 |
તલ કાળા |
2000 |
2726 |
ડુંગળી |
91 |
416 |
ડુંગળી સફેદ |
----- |
----- |
કપાસ B.T |
1001 |
1796 |
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !