ગઈ કાલે ૭ ઓક્ટ-૨૦૨૨ ના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ કપાસઃ દિવસ ની ઉજવણી કરાઈ.ખેતી નું સફેદ સોનુ ગણાતો પાક કપાસ , કપાસ સંશોધન કેન્દ્ર ના ફાર્મ પર "વિશ્વ કપાસ દિવસ"(world cotton day)ની ઉજવણી માટે કપાસ ની ભલામણ કરેલ ટેકનોલોજી ના બેનર્સ તેમજ સુત્રો સાથે રેલી નુ આયોજન થયું હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ dr. વી પી ચોવટીયા,સહ સંશોધન નિયામક dr.કે બી. પરમાર, વિસ્તરણ શિક્ષણ નિયામક dr. એચ એમ ગાજીપરા,કપાસ સંશોધન કેન્દ્રના વડા dr. એમ જિ વળું અને યુનિટ ના અધિકારી ઓ ની હાજરી માં કપાસ વર્ડ દિવસ કાર્યક્રમ ની શરુઆત થઇ.
વિજયા દશમી બાદ વરસાદી માહોલ ના કારણે મહારાષ્ટ્ર ગુજરાત અને અન્ય રાજ્યો માં કપાસ ના ભાવ સારા આવે એવા અનુમાનો.કપાસ નું આજ નું માર્કેટ જૉઈ એ તો ગુજરાત માં બોટાદ જિલ્લા માં સૌથી વધારે આવક ૩૭૧૨૦ મણ છે,૧૩૯૫ થી ઉંચા માં ઉંચા ૧૮૬૨ સુધી નુ વેચાણ જોવા મળે છે.
સિટી |
આવક |
નીચા
ભાવ |
ઉંચાભાવ |
રાજકોટ |
12000 |
1500 |
1783 |
અમરેલી |
11860 |
1100 |
1799 |
બોટાદ |
37120 |
1395 |
1862 |
મહુવા |
1170 |
690 |
1770 |
ગોંડલ |
6325 |
1051 |
1851 |
ભાવનગર |
1118 |
1400 |
1825 |
વિસાવદર |
792 |
1550 |
1726 |
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે ઉપર follow બટન પર ક્લિક કરો.
અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !