રેકોર્ડ બ્રેક મગફળી અને ડુંગળી -મહુવા & ગોંડલ ભાવ/,આ જીલ્લા માં મગફળી વેચાણી સૌથી ઉંચા ભાવ માં અહીયા આવે છે તામિલનાડુ અને ઓરિસ્સા ના વેપારીઓ મગફળી ની ખરીદી કરવા માટે.
આપણા ગુજરાત રાજ્યમાંથી ઘણી બધી ચીજ-વસ્તુ ની ખરીદી માટે બહાર ના વેપારીઓ આવતા હોય છે.જામનગર જીલ્લા ની મંડી માં ખરીદી કરવા આવ્યા તામિલનાડુ અને ઓરીસ્સાના વેપારી ભાઈઓ,જેના કારણે જામનગર માં મગફળી ની હરાજી ટોચ ઉપર રહી.તમિલનાડુ અને ઓરિસ્સાથી આવેલા વેપારીઓ ની મગફળી માં પસંદગી ૯ નંબર અને ૬૬ નંબર ઉપર જોવા મળે છે.
આ વેપારીઓ શિયાળુ મગફળી ના બિયારણ માટે મોટા જથ્થા માં ખરીદી કરી ને પોતાના રાજ્ય માં લોડ કરતા હોય છે.જેના કારણે આજે મગફળી ના ભાવ રૂપિયા ૧૭૧૦ રેકોર્ડ ભાવ જોવા મળ્યા..
આજ ના મહુવા બજાર ના ભાવ.
મહુવા બજાર
-:આજ ના ગોંડલ માર્કેટ ભાવ:-
ગોંડલ માર્કેટ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
920 |
1521 |
જુવાર |
491 |
771 |
બાજરો |
351 |
371 |
ઘઉં |
420 |
562 |
લસણ સૂકું |
71 |
346 |
અડદ |
861 |
1491 |
મગ |
676 |
1421 |
ચણા |
766 |
871 |
તલ |
2176 |
2681 |
તલ કાળા |
1951 |
2751 |
ડુંગળી |
76 |
401 |
ડુંગળી સફેદ |
--- |
--- |
કપાસ B.T |
1201 |
1841 |
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !