મગફળી ના ભાવ એક જગ્યા એ પોહચ્યાં બાદ જાણે સ્થિર થઇ ગયા હોય તેવું લાગે છે,જે માલ આવે છે તે લીલો હોવાથી હવે દિવાળી સુધી ભાવ માં ઘટાડો થવાના પરિબળો ખુબ ઓછા દેખાય છે,એમાં પણ આપણા અમુક કોઠા સૂઝ ના ગઢીયા ઓ કહે છે કે હજુ ભુરીયો પવન ફૂંકાતો નથી.
મગફળી માં વેપારી ઓ જણાવે છે કે હજુ લીલી મગફળી આવે છે ત્યાં સુધી,સુકી મગફળી ના ભાવ ઉંચા આવેજ!!! તો બીજી તરફ ખેડૂતો જણાવે છે કે રૂપિયા ૧૩૦૦ થી નીચે માલ આપવા નો થતો નથી.
મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી ના ભાવ
મહુવા માર્કેટ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
920 |
1521 |
જુવાર |
---- |
---- |
બાજરો |
271 |
271 |
ઘઉં |
420 |
558 |
લસણ સૂકું |
71 |
321 |
અડદ |
751 |
1431 |
મગ |
741 |
1371 |
ચણા |
771 |
871 |
તલ |
2100 |
2641 |
તલ કાળા |
2000 |
2701 |
ડુંગળી |
71 |
386 |
ડુંગળી સફેદ |
--- |
--- |
કપાસ B.T |
- |
- |
ગોંડલ ના વેપારી જણાવે છે કે છેલ્લા અઠવાડિયા થી ડુંગળી નો ભાવ ધીમી ગતિ એ સુધારા પર આવ્યો હોય તેવું લાગે છે ગઈ કાલ ના ભાવ માં રૂપિયા ૭૦ થી લઇ ને સારી ડુંગળી ના ભાવ ૪૦૦ સુધી આવ્યા હતા ,ગયા વર્ષ ની તુલનના એ ડુંગળી માં ખરીફ વાવેતર ૨૫ % જેટલું જ છે જેના પરિણામે નવી સારી ડુંગળી નું માર્કેટ સારું હશે.
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !