Ticker

6/recent/ticker-posts

કપાસ માં આવતી ગુલાબી ઇયળ....ભાગ -૧

ગુલાબી ઇયળ/કપાસ માં આવતી ગુલાબી ઇયળ થી ખેડૂતો ત્રાસી ગયા,ગુલાબી ઇયળ થી ખેડૂતો ને પાક માં થયા નુકશાન,ગુલાબી ઇયળ ની ફુલ જાણકારી.. 


                             સમય ની સાથે સાથે ટેકનોલોજી નો પણ દરેક ક્ષેત્ર માં વિકાસ થયો છે.,ખેતી માં પણ અવનવા સાધનો તથા હાઈબ્રીડ બિયારણ આવ્યા છે,જેમાંનો એક છે આપણો B.T કપાસ,B.T કપાસ માં એક ખાસ પ્રકાર નુ જેરી પ્રોટીન (ડેલ્ટા એન્ડો ટોક્ષિન) ઉત્પન થાય છે જે જીંડવા ખાનાર ઈયળ ને મારવા જવાબદાર છે.અમુક વિસ્તાર ના ખેડૂતો આ કપાસ ને જેરી કપાસ પણ કહે છે.ઘણા વાદ વિવાદ બાદ ગુજરાત સરકારે ૨૦૦૨ - ૨૦૦૩ માં B.T કપાસ ને અમુક શરતો સાથે બિયારણ ની મંજુરી આપી.B.T કપાસ થી પાક સારા અને વધુ ઉત્પાદન થવા લાગ્યા,જેથી ખેડૂતો સારો એવો મુનાફો કમાવા લાગ્યા,આવા ઉત્સાહી વાતાવરણ માં ખેડૂતો એ ભૂલી ગયા કે B.T કપાસ સાથે નોન B.T કપાસ વાવેતર કરવું જોઈએ.

                         કપાસ માં ગુલાબી ઇયળ આવ વા પાછળ ઘણા બધા પરિબળ જવાબદાર છે , ગુલાબી ઇયળ ના કારણે ઘણા ખેડૂતો એ કપાસ ની ખેતી છોડી અન્ય પાક તરફ વળ્યા છે,કપાસ માં ગુલાબી ઇયળ નું નિયંત્રણ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી.

                          ગુલાબી ઇયળ નું જીવનચક્ર/-કોઈ પણ કીટક ના ઉપદ્રવ ને રોકવા  તેના જીવનકાળ ને જાણવું જરૂરી છે.કપાસ માં ગુલાબી ઇયળ ની બે પેઢી જોવા મળી છે આગલા વર્ષ ના કોશેટા માંથી મેં-જૂને માંથી નીકળેલી ફૂદી ઓ જે "આત્મઘાતી પેઢી" તરીકે ઓળખાય છે.આ ફૂદી ઓ ઈંડાં મૂકતી નથી પણ,જુલાઈ-ઔગસ્ત માં નીકળેલી ફૂદી ઓ ઇંડા મૂકે છે,જે કપાસ ના પાક ને મોટું નુકશાન આપે છે.આ જીવાતો ની શરૂઆત કપાસ માં ફૂલ બેસવાથી થાય છે,શરૂઆત માં ઈયળ ફૂલ માં અંદર રહેલ પરાગરજ ખાય છે.ઉપદ્રવીત ફુલો ની પાંખડી એકબીજા સાથે જોડાઇ જય ગુલાબ જેવા આકાર માં ફેરવાઈ જાય છે,આવા ફૂલો ને તોડી તેનો નાશ કરવો ફૂલ સીવાય ગુલાબી ઇયળ ,કળી અને જીંડવા ને અંદર ની સાઈડ કોરી ખાય છે પરિણામે તે ખરી જાય છે આવા જીંડવા અને કળી ને નિયમત રીતે વિણી લેવાથી ઉપદ્રવ ઓછો થાય છે


                               ગુલાબી ઇયળ ને કાબુ માં લેવા તેના ઇંડા,ઈયળ અને ફૂદા ને ટાર્ગેટ કરવા જોઈએ,ફૂદા કપાસ ની કલી, ફૂલ અને જીંડવા પર ઇંડા મૂકે છે. ઈંડા ની અવસ્થા હવામાન પ્રમાણે 4 થી 6 દિવસ ના હોય છે,વાતાવરણ માં રહેલ ટ્રાઈકોગ્રામા નામની ભમરી આ ઈંડા ને કુદરતી રીતે નિયંત્રણ માં રાખે છે.


ગુલાબી ઇયળ ની માદા ફૂદી એ મુકેલા ઈંડા નો નાશ કરવો જોઈએ, આ ઈંડા નો નાશ કરવા માટે અમુક કીટનાશક જેવા કે પ્રોફેનોફોર્સ,ડેલ્ટામેથ્રિન,કલોરપાયરીફોસ વગેરે ઈંડા નાશક તરીકે કામ કરે છે.ભલામણ પ્રમાણે તેનો છાટકાવ કરવાથી ઈંડા અવસ્થામાં જ તેનો નાશ થાય છે

કપાસ માં આવતી ગુલાબી ઇયળ....ભાગ -2 (Coming soon)


           ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે  અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,  9601619397 what's app

---------------------------------------------------hindi---------------------------------------------------

                    गुलाबी कैटरपिलर / कपास में गुलाबी कैटरपिलर से किसान परेशान हैं, गुलाबी कैटरपिलर के कारण किसानों की फसल बर्बाद हो गई है, गुलाबी कैटरपिलर के बारे में पूरी जानकारी..


                            समय के साथ-साथ तकनीक भी हर क्षेत्र में विकसित हुई है।कृषि में, नए उपकरण और संकर बीज आए हैं, जिनमें से एक हमारा बीटी कपास है, बीटी कपास में एक विशेष प्रकार का जेरी प्रोटीन (डेल्टा एंडोटॉक्सिन) है।यह उत्पादित होता है जो कैटरपिलर को मारने के लिए जिम्मेदार है। कुछ क्षेत्रों में किसान इस कपास को जेरी कपास कहते हैं। बहुत विवाद के बाद, गुजरात सरकार ने 2002-2003 में कुछ शर्तों के साथ बी.टी. कपास को बोने के लिए मंजूरी दी। अच्छा और अधिक उत्पादन शुरू हो गया, इसलिए किसानों ने अच्छा मुनाफा कमाना शुरू कर दिया, ऐसे उत्साही माहौल में किसान भूल गए कि बीटी कपास के साथ गैर बीटी कपास लगाया जाना चाहिए।

                                कपास में गुलाबी सुंडी के होने के लिए कई कारक जिम्मेदार हैं, गुलाबी सुंडी के कारण, कई किसानों ने कपास की खेती छोड़ दी है और अन्य फसलों की ओर रुख किया है, कपास में गुलाबी बोलवर्म का नियंत्रण मुश्किल है लेकिन असंभव नहीं है।

                         गुलाबी सुंडी का जीवन चक्र/- किसी भी कीट के संक्रमण को रोकने के लिए उसके जीवन चक्र को जानना महत्वपूर्ण है। कपास में अगले साल मई-जून से गुलाबी सुंडी की दो पीढ़ियों को देखा गया है, जिसे "आत्मघाती पीढ़ी" कहा जाता है।यह कीट अंडे नहीं देता है, लेकिन जुलाई-अगस्त में पैदा हुए पतंगे अंडे देते हैं, जिससे कपास की फसल को बहुत नुकसान होता है। घास खाता है। संक्रमित फूलपंखुड़ियां आपस में जुड़ जाती हैं और गुलाब जैसी आकृति में बदल जाती हैं, ऐसे फूल तोड़कर नष्ट हो जाते हैं फूल के अलावा, गुलाबी सुंडी कली और तने के अंदरूनी हिस्से को खा जाती है, जिसके परिणामस्वरूप यह गिर जाता है।

                            गुलाबी सुंडी को नियंत्रित करने के लिए इसके अंडों, सुंडियों और गूलरों को निशाना बनाना चाहिए, सूंड कपास की कली, फूल और गूलर पर अंडे देते हैं। अंडे का चरण मौसम के आधार पर 4 से 6 दिनों का होता है, वातावरण में मौजूद ट्राइकोग्रामा ततैया इन अंडों को प्राकृतिक नियंत्रण में रखते हैं।

            पिंक कैटरपिलर की मादा कैटरपिलर को रखे हुए अंडों को नष्ट कर देना चाहिए, इन अंडों को नष्ट करने के लिए कुछ कीटनाशक जैसे प्रोफेनोफोर्स, डेल्टामेथ्रिन, क्लोरपाइरीफोस आदि ओविसाइड्स के रूप में कार्य करते हैं। सिफारिश के अनुसार छिड़काव करने से अंडे की अवस्था में ही उनकी मृत्यु हो जाती है।

કપાસ માં આવતી ગુલાબી ઇયળ....ભાગ -2 (Coming soon)

Post a Comment

0 Comments