આજ ના મહુવા માર્કેટ માં ડુંગળી ના ભાવે ખેડૂતો ને થોડા થોડા રાજી કાર્ય...
મહુવા માર્કેટ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
952 |
1398 |
જુવાર |
300 |
770 |
બાજરો |
391 |
454 |
ઘઉં |
400 |
559 |
લસણ સૂકું |
--- |
--- |
અડદ |
1200 |
1200 |
મગ |
503 |
503 |
ચણા |
690 |
949 |
તલ |
2400 |
2580 |
તલ કાળા |
2185 |
2600 |
ડુંગળી |
98 |
465 |
ડુંગળી સફેદ |
180 |
299 |
કપાસ B.T |
1100 |
1774 |
રાજકોટ માં લીલી ડુંગળી ના ભાવ ૧૦૦ થી ૩૦૦,જયારે સૂકી ડુંગળી ના ભાવ ૧૨૦ થી ૪૧૦
જામનગર માં ડુંગળી ના ભાવ ૫૦ થી ૪૨૫.
ગોંડલ માર્કેટ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
925 |
1546 |
જુવાર |
641 |
721 |
બાજરો |
291 |
421 |
ઘઉં |
420 |
560 |
લસણ સૂકું |
71 |
311 |
અડદ |
621 |
1481 |
મગ |
1001 |
1441 |
ચણા |
746 |
861 |
તલ |
2100 |
2661 |
તલ કાળા |
2051 |
2701 |
ડુંગળી |
71 |
401 |
ડુંગળી સફેદ |
--- |
--- |
કપાસ B.T |
1201 |
1841 |
ગઈ કાલ ના માર્કેટ કરતા આજે ડુંગળી ના ભાવ માં ઘણો સુધારો જોવા મળ્યો છે.
લસણ/હવે લસણ માં માર્કેટ સુધરે એવું લાગી રહ્યું છે,લસણ માં બિયારણ ની માંગ સાથે લગભગ રૂપિયા ૫૦ નો સુધારો જોવા મળી રહ્યો છે.
વર્તમાન સંજોગો માં લસણ માં ફક્ત બિયારણ પૂરતી જ માંગ છે બાકી લસણ ની લેવાલી ખુબ જ ઓછી જોવા મળી રહી છે.અમુક ગામડામાં ખેડૂતો એ લસણ ના વાવેતર પણ સરું કરી દીધેલા જોવા મળે છે.
સિટી |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
રાજકોટ |
50 |
259 |
ગોંડલ |
71 |
311 |
0 Comments
thank you for comment !