Ticker

6/recent/ticker-posts

સફેદ ડુંગળી ના ભાવ માં સુધારો તો લાલ ડુંગળી ના ભાવ ગબડ્યા..જાણો આજ ના ડુંગળી ના મહુવા અને અન્ય માર્કેટ ના ભાવ

 સફેદ ડુંગળી ના ભાવ માં સુધારો તો લાલ ડુંગળી ના ભાવ ગબડ્યા.....

                               ગયા અઠવાડિયા માં આપણે ડુંગળી ના ભાવ જોયા તેમાં લાલ ડુંગળી ના ભાવ ૪૦૦ ને પાર હતા જયારે સફેદ ડુંગળી ના ભાવ ૩૦૦ ની અંદર જોવા મળ્યાં,જયારે આજે મહુવા માર્કેટ માં લાલ ડુંગળી ના ભાવ  ૫૫ થી ૩૭૬ અને સફેદ ડુંગળી ના ભાવ ૭૦ થી ૩૩૨ જોવા મળ્યા.

create by- (onionkrushiseva.blogspot.com).....(onion & onion seeds farmer)

મહુવા માર્કેટ યાર્ડ ના ભાવ


                                                         ગોંડલ માર્કેટ ના ભાવ

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

મગફળી

880

1341

જુવાર

611

671

બાજરો

271

271

ઘઉં

424

576

લસણ સૂકું

101

381

અડદ

726

1541

મગ

851

1351

ચણા

796

876

તલ

2076

2651

તલ કાળા

1800

2776

ડુંગળી

81

411

ડુંગળી સફેદ

---

---

કપાસ  B.T

1000

1786

     ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે  અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app

-----------------------------------onionkrushiseva.blogspot.com........................................................


Post a Comment

0 Comments