લીલી ડુંગળી-સુકી ડુંગળી ની તુલના એ લીલી ડુંગળી માં સારા બજાર ભાવ.
લીલી ડુંગળી નું માર્કેટ સારું
મેડા માલ ની ડુંગળી ના ભાવ કરતા , હાલ જે ચોમાસાની લીલા પાંદડા વાળી ડુંગળી ના ભાવ સારા દેખાડી રહ્યું છે.આજ ના રાજકોટ મંડી ના ભાવ માં લીલી ડુંગળી નું માર્કેટ ખુબ જ સારૂ જોવા મળ્યું છે.રાજકોટ માં લીલી ડુંગળી ના ભાવ ૨૦૦ રૂપિયા થી લઇ ને ૪૫૦ રૂપિયા સુધી જાય છે,
હાલ મેડા માલ ની ડુંગળી નું બજાર સારું દેખાય છે પરંતુ, આ બજાર ખેડૂતો એ કરેલા ખર્ચના પ્રમાણ માં વળતર રૂપે ઘણું ઓછું કહેવાય.મહુવા માર્કેટ ની લાલ ડુંગળી ની આવક ૨૮૯૯ થેલી છે જયારે સફેદ ડુંગળી ની આવક ૯૫૭ થેલી જોવા મળે છે.દશેરા પછી ના દિવસો માં ડુંગળી ની માર્કેટ ૧૦ રુપીયા થી ૨૦ રૂપિયા સુધી નો સુધારો જોવા મળે છે .
ગોંડલ માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
941 |
1350 |
જુવાર |
641 |
691 |
બાજરો |
381 |
420 |
ઘઉં |
418 |
558 |
લસણ સૂકું |
61 |
231 |
અડદ |
876 |
1441 |
મગ |
711 |
1341 |
ચણા |
741 |
856 |
તલ |
2101 |
2541 |
તલ કાળા |
1876 |
2726 |
ડુંગળી |
81 |
286 |
ડુંગળી સફેદ |
-- |
-- |
કપાસ B.T |
1051 |
1851 |
મહુવા
માર્કેટ યાર્ડ
- મહુવા દેશી લાલ અને ગુલાબી ગોલ્ડ ,પીળીપટ્ટી,બુધેલ -શિયાળુ ડુંગળી ની બેસ્ટ જાત.
- ૧૦૦% ખાતરી વાળું ઘરે પકવેલ ડુંગળી ના બિયારણ માટે સંપર્ક કરવો
- ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી કરી આપીશું
- Mahuva Desi Red and Pink Gold, Pilipatti, Budhel - Best variety of winter onion.
- Contact for 100% Guaranteed Home Grown Onion Seeds
- We will deliver all India free
"ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે ઉપર follow બટન પર ક્લિક કરો"
અમારા what's app ગ્રુપ માં જોડાવા what's app button પર ક્લિક
કરો.
0 Comments
thank you for comment !