કપાસ ના ભાવ માં સુધારો/કપાસ ના ભાવ માં સુધારા સાથે જાણો આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ના ડુંગળી ના ભાવ.
- ગીર સોમનાથ ના લોઢવા ના ખેડૂતો એ આપ્યું એક્તાનું પ્રતિબિંબ.
- ધરતીપુત્રો એ પોતાના પાક નો ભાવ પોતે જ નાકી કર્યો મગફળી ના ભાવ પોતે જ માર્કેટ માં ખુલ્લા મુક્યા.
- નહિ આપે આ ગામ ના ખેડૂતો મગફળી ૨૭ હાજર થી નીચે.
- મગફળી ના આપ્યા ભાવ ૪૦૦ કિલો મગફળી ના ૨૭ હાજર.
ગીર સોમનાથ ના લોઢવા ગામ ના ખેડૂતો એ સંપ ત્યાં જંપ નું ઉદાહરણ સામે આવ્યું,ખેડૂત મિત્રો ને પાક ના પુરતા ભાવ નથી મળતા,તેનો રસ્તો બધા ખેડૂત મિત્ર એકત્રિત થઈ ને કાઢ્યો એક ખાંડી ના ભાવ ૨૭ હાજર નક્કી કર્યા,જે પ્રતિ ૨૦ કિલો એ ૧૩૫૦ જેવો ભાવ થાય છે,લોઢવા ગામ ના ખેડૂત મિત્રો એ અપનાવી એક રણનીતિ જેમાં તે ઓ એ એક સૂત્ર સાથે કર્યો પ્રચાર " આપ ણો પાક આપ ણો ભાવ"." આપ ણો પાક આપ ણો ભાવ"સૂત્ર આપી ને વેપારી ઓ ને ચોખીફુલ ૨૭ હાજર થી નીચે મગફળી આપવા ની ના પાડી દીધી.
ગોંડલ માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
925 |
1421 |
જુવાર |
331 |
721 |
બાજરો |
161 |
341 |
ઘઉં |
424 |
566 |
લસણ સૂકું |
61 |
251 |
અડદ |
701 |
1441 |
મગ |
726 |
1431 |
ચણા |
756 |
851 |
તલ |
2100 |
2491 |
તલ કાળા |
1891 |
2701 |
ડુંગળી |
76 |
266 |
ડુંગળી સફેદ |
--- |
-- |
કપાસ B.T |
1131 |
1811 |
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી
માહિતી જાણવા માટે ઉપર follow બટન પર ક્લિક
કરો
અમારા what's app ગ્રુપ માં જોડાવા what's app button પર ક્લિક
કરો.
0 Comments
thank you for comment !