ડુંગળી ના પાક માં ખરીફ પાક માં ગુણવત્તા અને બગાડ હોવાને કારણે,માલ ઓછો થવા થી,હવે સારી ગુણવત્તા વાળી ડુંગળી ના ભાવ માં વધારો થવા ની શક્યતા ઓ.....
ડુંગળી મા આ વર્ષ નુ આખું માર્કેટ માં તેજી જોવા મળી નથી,પરંતુ હવે બજાર સુધારવા લાગ્યા છે.ડુંગળી ના ભાવ માં મણે રૂપિયા ૨૦ નો સુધારો જોવા મળ્યો છે અને બીજા ૪૦ થી ૫૦ સુધરે એવી ધારણા છે.ડુંગળી માં આ વર્ષે જુના માલ હજુ પડ્યા છે.અને પંદરેક દિવસ પછી બજાર હજુ સુધરે એવી ધારણા છે.
જે ડુંગળી માં બગાડ થયો છે તેમાં કલર છોડી દે છે.ડુંગળી કલર છોડી દે એટલે જે ભાવ મણ ના હોય તે પછી થેલી ના થઇ જાય છે,મણ ના ૩૦૦ રૂપિયા હોય તે પછી બોરી એ ૫૦ કિલો ના ૩૦૦ થઇ જાય છે.
રાજસ્થાનનો માલ માગસર મહીના ની શરૂઆત માં કે કારતક પૂરો થાય ત્યારે આવવા નો શરુ થઇ જાય છે,પરંતુ કારતક માહીનો ડુંગળી માટે નો તેજી નો માહોલ રહેશે તેવી ધારણા કરી શકાય છે.રાજસ્થાન માં ડુંગળી ના વાવેતર ઓછા પરંતુ એ સમયે આખો દેશ તેના પર આધારિત હોય છે.પરિણામે તેને ડુંગળી ના ભાવ મળે છે.સાઉથ નો પાક પણ આ વર્ષે ખુબ જ ઓછો થયો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
900 |
1356 |
જુવાર |
650 |
741 |
બાજરો |
191 |
361 |
ઘઉં |
420 |
566 |
લસણ સૂકું |
61 |
246 |
અડદ |
826 |
1431 |
મગ |
726 |
1371 |
ચણા |
721 |
846 |
તલ |
2000 |
2461 |
તલ કાળા |
2026 |
2676 |
ડુંગળી |
71 |
311 |
ડુંગળી સફેદ |
----- |
----- |
કપાસ B.T |
1251 |
1811 |
મહુવા માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
941 |
1390 |
જુવાર |
386 |
506 |
બાજરો |
381 |
420 |
ઘઉં |
411 |
527 |
લસણ સૂકું |
-- |
--- |
અડદ |
1307 |
1520 |
મગ |
917 |
1900 |
ચણા |
682 |
759 |
તલ |
2100 |
2416 |
તલ કાળા |
2090 |
2550 |
ડુંગળી |
64 |
306 |
ડુંગળી સફેદ |
160 |
216 |
કપાસ B.T |
900 |
1765 |
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી
માહિતી જાણવા માટે ઉપર follow બટન પર ક્લિક
કરો
અમારા what's app ગ્રુપ માં જોડાવા what's app button પર ક્લિક કરો.
0 Comments
thank you for comment !