ડુંગળી ના ભાવ માં ૧૫ થી ૨૦ રૂપિયા ના વધારા સાથે આજ નું મહુવા માર્કેટ અને ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ.
ડુંગળી ના ભાવ માં થોડી વધ ઘટ સાથે ફરી આજે લાલ ડુંગળી માં રૂપિયા ૨૦ નો વધારો જોવા મળ્યો છે,લાલ ડુંગળી માં ૫૧૮૫ થેલી ની આવક સાથે રૂપિયા ૬૮ થી ૩૨૬ અને સફેદ ડુંગળી માં ૧૨૭૨ થેલી ની આવક સાથે૧૧૫ થી ૧૯૧ રૂપિયા નો ભાવ જોવા મળ્યો છે.
મહુવા માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
920 |
1401 |
જુવાર |
641 |
671 |
બાજરો |
291 |
291 |
ઘઉં |
414 |
524 |
લસણ સૂકું |
61 |
236 |
અડદ |
826 |
1431 |
મગ |
801 |
1441 |
ચણા |
726 |
846 |
તલ |
2000 |
2401 |
તલ કાળા |
2100 |
2776 |
ડુંગળી |
56 |
281 |
ડુંગળી સફેદ |
----- |
----- |
કપાસ B.T |
1001 |
1771 |
"આજે ડુંગળી વિષે કઈ ક જાણવા જેવું"
ડુંગળી સંગ્રહ કરવાની વિવિધ પધ્ધતિઓ
1. થાંભલા પર લટકાવીને:
આ પધ્ધતિમાં ડુંગળીના પાન સાથે ઝુડીઓ બનાવીને થાભલા ઉપર લટકાવવામાં આવે છે. આ
પધ્ધતિમાં સિઝન પ્રમાણે વજનમાં થતી ઘટ સિવાય અન્ય રીતે થતું નુકસાન ઓછું હોય છે. કારણ કે, ડુંગળી જમીનની ઉપર થાંભલા ઉપર લટકતી રહેવાથી ચારે બાજુથી હવા અવરજવર થતી રહે છે. આમ, આ પધ્ધતિથી નાનાથી મધ્યમ પ્રકારના સંગ્રહ માટે અનુકૂળ છે.
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે તમારી સ્ક્રીન ની જમણી સાઈડ ઉપર follow બટન પર ક્લિક કરો
-----------------------------------------------------------------------------------------------------------------------------
What to know about onion today
Different methods of storing onions
1. Hanging on a pole:
In this method, buns are made with onion leaves and hung on the pole. In this method, there is less loss other than seasonal weight loss. Because, hanging the onion on a pole above the ground allows air to circulate from all sides. Thus, this method is suitable for small to medium type of storage.
0 Comments
thank you for comment !