નવી ડુંગળી ની આવક શરુ/ નવી ડુંગળી ની આવક સાથે આજ ના મહુવા માર્કેટ યાર્ડ ના ભાવ માં રૂપિયા ૬૦ થી ૭૫ નો સુધારો....
નવી ડુંગળી ની આવક શરુ/ લાલ ડુંગળી ની આવક ૩૯૭૯ શરુ,૮૦ રૂપિયા થી લઇ ને,લાલ ડુંગળી માં માર્કેટ ૩૯૦ સુધી પોહ્ચ્યું.
જયારે સફેદ ડુંગળી ના ભાવ માં પણ થોડો સુધારો જોવા મળી રહ્યો છે,સફેદ ડુંગળી ની આવક ૮૬૭ થેલી ની આવક , ૧૦૧ થી લઇને ૨૬૭ સુધી ના (ભાવ બોલાય ભાવ પર ૨૦ kg.)
મહુવા
માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
900 |
1454 |
જુવાર |
441 |
624 |
બાજરો |
372 |
437 |
ઘઉં |
405 |
589 |
લસણ સૂકું |
--- |
--- |
અડદ |
1220 |
1700 |
મગ |
700 |
1082 |
ચણા |
603 |
899 |
તલ |
2455 |
2561 |
તલ કાળા |
2400 |
2620 |
ડુંગળી |
80 |
390 |
ડુંગળી સફેદ |
101 |
267 |
કપાસ B.T |
1100 |
1757 |
લાલ ડુંગળી ની આવક શરુ થતા ગોંડલ માર્કેટ માં મહુવા માર્કેટ કરતા સારા ભાવ,ગોંડલ માર્કેટ માં લાલ ડુંગળી ની કુલ આવક ૪૧૫૦ કવીન્ટલ.ગોંડલ માર્કેટ માં સફેદ ડુંગળી ની આવક હજુ શરુ થઇ નથી.ગોંડલ માર્કેટ માં લાલ ડુંગળી ના ભાવ રૂપિયા ૮૧ થી લઇને રૂપિયા ૪૧૬ સુધી બોલાયા છે.
લાલ ડુંગળી ના ભાવ ૪૦૦ ને પાર:-
ગોંડલ માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
930 |
1451 |
જુવાર |
500 |
671 |
બાજરો |
---- |
---- |
ઘઉં |
418 |
560 |
લસણ સૂકું |
71 |
301 |
અડદ |
700 |
1461 |
મગ |
801 |
1511 |
ચણા |
706 |
856 |
તલ |
2200 |
2611 |
તલ કાળા |
2000 |
2626 |
ડુંગળી |
81 |
416 |
ડુંગળી સફેદ |
--- |
--- |
કપાસ B.T |
1001 |
1851 |
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે
અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
2 Comments
સારૂ કેવાય ભાઈ પણ 500 ની બહાર આવા જોઈ
ReplyDeleteઆવ છે, આવ છે ભાઈ થોડી ધીરજ રાખો
Deletethank you for comment !