Ticker

6/recent/ticker-posts

10/10/2022

 નવી ડુંગળી ની આવક શરુ/ નવી ડુંગળી ની આવક સાથે આજ ના મહુવા માર્કેટ યાર્ડ ના ભાવ માં રૂપિયા ૬૦ થી ૭૫ નો સુધારો....


                                 નવી ડુંગળી ની આવક શરુ/ લાલ ડુંગળી ની આવક ૩૯૭૯ શરુ,૮૦ રૂપિયા થી લઇ ને,લાલ ડુંગળી માં માર્કેટ ૩૯૦ સુધી પોહ્ચ્યું.

                                    જયારે સફેદ ડુંગળી ના ભાવ માં પણ થોડો સુધારો જોવા મળી રહ્યો છે,સફેદ ડુંગળી ની આવક ૮૬૭ થેલી ની આવક , ૧૦૧ થી લઇને  ૨૬૭ સુધી ના (ભાવ બોલાય ભાવ પર ૨૦ kg.)

                                                        મહુવા માર્કેટ યાર્ડ

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

મગફળી

900

1454

જુવાર

441

624

બાજરો

372

437

ઘઉં

405

589

લસણ સૂકું

---

---

અડદ

1220

1700

મગ

700

1082

ચણા

603

899

તલ

2455

2561

તલ કાળા

2400

2620

ડુંગળી

80

390

ડુંગળી સફેદ

101

267

કપાસ  B.T

1100

1757


                               લાલ ડુંગળી ની આવક શરુ થતા ગોંડલ માર્કેટ માં મહુવા માર્કેટ કરતા સારા ભાવ,ગોંડલ માર્કેટ માં લાલ ડુંગળી ની કુલ આવક ૪૧૫૦ કવીન્ટલ.ગોંડલ માર્કેટ માં સફેદ ડુંગળી ની આવક હજુ શરુ થઇ નથી.ગોંડલ માર્કેટ માં લાલ ડુંગળી ના ભાવ રૂપિયા ૮૧ થી લઇને રૂપિયા ૪૧૬ સુધી બોલાયા છે.

લાલ ડુંગળી ના ભાવ ૪૦૦ ને પાર:-

                                                                               ગોંડલ માર્કેટ યાર્ડ

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

મગફળી

930

1451

જુવાર

500

671

બાજરો

----

----

ઘઉં

418

560

લસણ સૂકું

71

301

અડદ

700

1461

મગ

801

1511

ચણા

706

856

તલ

2200

2611

તલ કાળા

2000

2626

ડુંગળી

81

416

ડુંગળી સફેદ

---

---

કપાસ  B.T

1001

1851



        ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે  

અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app

Post a Comment

2 Comments

  1. સારૂ કેવાય ભાઈ પણ 500 ની બહાર આવા જોઈ

    ReplyDelete
    Replies
    1. આવ છે, આવ છે ભાઈ થોડી ધીરજ રાખો

      Delete

thank you for comment !