ડુંગળી માં જાખી લેવાલી ને પગલે ભાવ માં જોવા મળી ઠંડી ....
ગોંડલ માં ડુંગળી ની આવકો ઘટી ને નવ હજાર કટ્ટા ની અંદર પોહચી.
ગોંડલ માં ડુંગળી ની આવકો ઘટી ને નવ હજાર કટ્ટા ની અંદર પોહચી.
ડુંગળી માં પાંખી લેવાલી ને પગલે ભાવ માં થોડો ઘટાડો જોવા મળ્યો છે.નવરાત્રી ને કારણે આવક અને જાવક માં પણ ઘટાડો જોવા મળ્યો છે.આગામી દિવસો માં ચોમાસું ડુંગળી ની આવક કેવી થાય છે તેના પર સમગ્ર બજાર નો આધાર રહેલો છે.
મહુવા
માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
750 |
1380 |
જુવાર |
525 |
659 |
બાજરો |
360 |
445 |
ઘઉં |
407 |
565 |
લસણ સૂકું |
--- |
---- |
અડદ |
1000 |
1000 |
મગ |
1003 |
1003 |
ચણા |
721 |
841 |
તલ |
2370 |
2420 |
તલ કાળા |
2100 |
2533 |
ડુંગળી |
68 |
300 |
ડુંગળી સફેદ |
171 |
185 |
કપાસ B.T |
1401 |
1728 |
ગોંડલ માર્કેટ યાર્ડ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
----- |
----- |
જુવાર |
681 |
681 |
બાજરો |
------ |
------ |
ઘઉં |
420 |
528 |
લસણ સૂકું |
61 |
256 |
અડદ |
701 |
1441 |
મગ |
726 |
1431 |
ચણા |
726 |
846 |
તલ |
2000 |
2411 |
તલ કાળા |
2051 |
2750 |
ડુંગળી |
51 |
261 |
ડુંગળી સફેદ |
----- |
----- |
કપાસ B.T |
1111 |
1911 |
વિશ્વ માં પાકો નું વાવેતર આશરે ૭૨૩ લાખ હેક્ટર જેટલા વિસ્તાર માં થાય છે.તેમાંથી ૩૩ % જેટલું વાવેતર અને ૨૫ % જેટલું ઉત્પાદન ફક્ત ભારત માંથી જ થાય છે.ગુજરાત રાજ્ય માં કઠોળ પાકનું વાવેતર આશરે ૭.૨૫ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે.કઠોળ પાકો ત્રણ ઋતુ માં લેવામાં આવે છે.જેમાં મુખ્યત્વે મગ ,મઠ,અડદ,તુવેર,ચણા,etc......છે.
આ કઠોળ પાકોમાં ઉગતું ઘાસ ફૂસ
એકદલી ઘાસ:- ચોખલિયું,ધારો ચીઢો,સામો,કાળિયુ,આરોતરો,ચોકડીયું,અને બંટ.
દ્વિદળી ઘાસ:- લૂણી,કોંગ્રેસઘાસ,કણજરો,સાકલિયુ,સાટોડી,ચીલ,ચીલ બલાડો,ઘોખરું,એકદંડી,દૂધેલી,ગોખરુ..
નિંદણ નિયંત્રણ ક્યારે કરવું
કઠોળ ના પાક ને નિંદણ ના નુકશાન થી બચાવી ને મહત્તમ ઉત્પાદન લઈ શકાય છે.આથી,કઠોળ ના ઉગાવા થી લઇ ને તેના આખા જીવન કાળ દરમિયાન નિંદણ કરવું જરૂરી છે.
0 Comments
thank you for comment !