Ticker

6/recent/ticker-posts

27/9/2022

      કપાસ ના ભાવ માં તેજી ની સંભાવના સાથે આજ ના મહુવા અને ગોંડલ માર્કેટ ભાવ.......



ગોંડલ માર્કેટ યાર્ડ

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

મગફળી

997

1396

જુવાર

651

681

બાજરો

351

351

ઘઉં

414

518

લસણ સૂકું

51

201

અડદ

676

1461

મગ

901

1411

ચણા

751

866

તલ

2100

2511

તલ કાળા

1800

2651

ડુંગળી

51

226

ડુંગળી સફેદ

----------

----------

 

મહુવા માર્કેટ યાર્ડ


               “ડુંગળી વિષે આજે કંઇક નવું”

 ડુંગળીના દડાની કાળી ફૂગ:

                 આ રોગ એસ્પરજીલસ નાઈઝર નામની ફુગથી થાય છે.સામાન્ય રીતે કાળી ફૂગ ડુંગળીના સંગ્રહ દરમ્યાન દડા પર જોવા મળે છે. લસણની કળીઓમાં પણ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે.

   લક્ષણો :

                 આ રોગની શરૂઆતમાં કાંદાના ઉપર સુકાયેલ પાનના ભાગ પરથી કાળી ફૂગનો ઉપદ્રવ શરૂ થાય છે. તદઉપરાંત કાંદા ઉપરના ફોતરામાં નુકશાન થયેલ હોય ત્યાંથી પણ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં બે ફોતરાની વચ્ચે ફૂગની સફેદ વૃધ્િધ જોવા મળે છે. ત્યારબાદ તરત ફૂગના બિજાણું બનતા કાળી ભૂકી જોવા મળે છે.

     નિયંત્રણ :

                 કાંદા ઉપાડવા સમયે કાંદાને નુકસાન થાય તેની કાળજી રાખવી. કાંદાના પરિવહન દરમ્યાન કાંદાને કોથળામાં ખીચોખીચ કાંદા દબાય તેમ ભરવા. નીચા ઉષ્ણતામાને (રપ0 સે.) અને હવાની ખૂબ સારી અવરજવર વાળી જગ્યાએ સંગ્રહ કરવો.

-------------------------------------------------------------------------------------------------------------------------

                                       "Something new today about onion"

                

Onion Ball Black Fungus:

                          This disease is caused by a fungus called Aspergillus niger. Black fungus is usually found on onions during storage. Fungal infestation is also seen in garlic buds.

Features:

                        At the beginning of this disease black fungus infestation starts from the dried leaf part above the onion. Apart from this, the infestation of this fungus is also seen from the places where there is damage in the upper leaves of the onion. Initially a white growth of fungus is seen between the two pods. Soon after, the black husks forming the spores of the fungus are seen.

Control:

                         Be careful not to damage the onion while picking it. During the transportation of onions, do not fill the bags so that the onions are crowded. Store at low temperature (up to 0°C) and in a well ventilated place.



અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app

Post a Comment

0 Comments