આગામી દિવાળી ના દિવસો માં કેટલા દિવસ મહુવા માર્કેટ યાર્ડ બંધ રહેશે..
મહુવા માર્કેટ ની જાહેર જાણ.
આગામી તારીખ ૨૨/૧૦/૨૨ ને શનિવાર થી તારીખ ૨૮/૧૦/૨૨ શુક્રવાર સુધી દિવાળી ના તહેવારો નિમિત્તે મહુવા માર્કેટ યાર્ડ નું તમામ કામ કાજ બંધ રહછે,જેથી મગફળી ની આવક તા-૨૦/૧૦/૨૨ ગુરુવારે બપોર ના ૧૨/૦૦ કલાક થી બંધ કરવામાં આવશે.બાકીની તમામ જાણશી ઓ ત-૨૧/૧૦/૨૨ શુક્રવાર સુધી આવવા દેવામાં આવશે.
તા-૨૯/૧૦/૨૨ શનિવાર (લાભપાંચમ) થી માર્કેટયાર્ડ નુ કામ કાજ રાબેતા મુજબ શરુ થશે.તેથી જાણશી ની નવી આવકોને તા-૨૮/૧૦/૨૨ શુક્રવારે સાંજના ૪/૦૦ થી પ્રવેશ મળશે.
તા-૨૯/૧૦/૨૦૨૨ શનિવાર (લાભપાંચમ ) ના દિવસે સવારે ૯/૩૦ કલાકે નૂતનવર્ષ નું સ્નેહમિલન રાખેલ છે.જેમાં ખેડૂતભાઈ ઓ,વેપારીભાઈઓ,મ્હેતાજીઓ,મજુરભાઈ ઓ ઉપસ્થિત રહેવા મહુવા માર્કેટ યાર્ડ તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.મહુવા માર્કેટ ની જાહેર જાણ.
(onion & onion seeds farmer).......(onionkrushiseva.blogspot.com)............................
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
900 |
1621 |
જુવાર |
601 |
681 |
બાજરો |
311 |
321 |
ઘઉં |
420 |
560 |
લસણ સૂકું |
--- |
--- |
અડદ |
901 |
1511 |
મગ |
800 |
1361 |
ચણા |
776 |
876 |
તલ |
2151 |
2671 |
તલ કાળા |
2000 |
2751 |
ડુંગળી |
71 |
421 |
ડુંગળી સફેદ |
--- |
--- |
કપાસ B.T |
1001 |
1776 |
અલગ અલગ યાર્ડ ના જાણીએ મગફળી ના ભાવ.....
સિટી |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
રાજકોટ |
1022 |
1380 |
જામજોધપુર |
1000 |
1330 |
જૂનાગઢ |
904 |
1546 |
અમરેલી |
1100 |
1385 |
મેંદરડા |
850 |
1311 |
જામનગર |
1100 |
1760 |
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !